તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:બીજેપીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજરે મંડલો રચ્યા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીએ 26મી ડિસેમ્બરે નખત્રાણા તાલુકામાં ગામ મુજબ 29, ઝોન મુજબ પ્રભારીઓ, સહપ્રભારીઓ, જિલ્લા ઈનચાર્જ અને અલગ અલગ તાલુકાના મંડલના ઈનચાર્જની નિમણૂક કરી હતી. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને સંગઠન નવ રચના અંતર્ગત બંધારણીય ઢબે જિલ્લાના 4 મંડલોના હોદેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરી હતી, જેમાં ભુજ શહેર, તાલુકા, નખત્રાણા તાલુકા અને લખપત તાલુકા મંડલોના હોદેદારોની વરણી પ્રક્રીયા સંપન્ન કરવામાં આવી હતી. 3 જિલ્લા ઈનચાર્જ, દરેક તાલુકા મુજબ 15 મંડલના ઈનચાર્જ, 3 ઝોન પ્રભારીઓ, 13 મંડળના પ્રભારી સહપ્રભારીઓ ઉપરાંત નખત્રાણા તાલુકાના ગામ મુજબ 29 હોદેદારોની પણ નિમણૂક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો