તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદોત્સવ:કચ્છમાં રામોત્સવ માટે થનગનાટ

કચ્છએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપર - Divya Bhaskar
માધાપર

અયોધ્યામાં રામ જન્મભૂમિ શિલાન્યાસ પ્રસંગે કચ્છમાં પણ ઉત્સાહ છે. માધાપરના રઘુનાથ મંદિરને સણગારવામાં આવ્યું છે. બુધવારે મંદિરે બપોરના 12 વાગ્યે મહાઆરતી તથા સાંજે દિપોત્સવ દ્રારા ખુશી આનંદોત્સવ ઉજવાશે. તો ભચાઉમાં વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ. અને ગોસ્વામી યુવક મંડળના યુવાનો દ્વારા શહેરને ભાગવા રંગની ઝંડીથી રાત્રીના સમયે શણગારવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...