ઉજવણી:સુરજપર સ્વામિ. મંદિરે તુલસી વિવાહ ઉજવાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરજપર સ્વામિનારાયણ મંદિરે કાર્તિકી પૂર્ણિમાનાં તુલસી વિવાહની ઉજવણી સાદગી પૂર્વક કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોએ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...