તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભુજમાં બાળ કલાકારો દ્વારા સ્વચ્છતા અભિયાન નાટક રજુ કરાયું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજમાં અભિનયના દરેક પાસાઓની માહિતી સાથે રેમ્પ વોક, મોડલિંગથી માહિતગાર કરવામાં આવે છે. જેના બે મહિનાના પ્રાથમિક કોર્સ બાદ પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ એ.એસ.પી. એક્ટિંગ એકેડેમીના સુરેશ બિજલાણી, પરાગ પોમલ, અશોક પોમલ દ્વારા યોજાયો હતો. જેમાં ભુજના કલાકારો નયન રાણા, પંકજ ઝાલા, માનસી માણેક, મનોજ સોની, જયેશ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન નાટક રજૂ કરાયું હતું. જેને ઉપસ્થિત વાલીઓ તથા પ્રેક્ષકોએ વધાવી લીધું હતું ઉપસ્થિત સહુ કલાકારોએ વિવિધ સૂચનો કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ તન્વી મહેતાએ કરી હતી. સંસ્થા દ્વારા ગાંધીધામમાં પણ એક્ટિંગ એકેડમી શરુ કરવામાં આવશે જેની માહિતી માટે નં.9427450509 સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો