તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:ખડીરમાં સૂર્યદાદાએ દોર તાણી : વધુ વરસાદની વકી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખડીરના ગઢડામાં આથમતા સૂરજે દોર તાણી હતી. લોકવાયકા મુજબ જયારે સૂર્યદાદા આવી રીતે દોર તાણે ત્યારે વરસાદની સંભાવના ખુબ જ વધી જાય છે અને ધરતી પાણી ન ઝીલે તેટલો ભારે વરસાદ પડે છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૂર્ય દાદાએ જાણે આગોતરો સંકેત આપ્યો હોય તેમ આંખ ઠારતી તસવીર ખડીર પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ જાડેજાએ ખેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...