તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૂર્ય નારાયણ:સૂર્ય નારાયણ કુંડાળામાં થયા કેદ

કચ્છએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં છેલ્લા 4-5 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહ્યો હતો અને જિલ્લાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો. બે દિવસથી મેઘરાજાએ પોરો ખાધો છે. ભારે ઉકળાટ વચ્ચે રવિવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આકાશમાં સૂર્ય નારાયણની ફરતે ગોળ કુંડાળો જોવા મળ્યો હતો. ભાગ્યે જ જોવા મળતો આવો નજારો જોઇ શહેરીજનો રોમાંચિત થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો