તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ખાવડા CHC, FCI ગોડાઉનની સરપ્રાઇઝ મુલાકાત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના વિભાગના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએ તાજેતરમાં તાલુકાના ખાવડા સી.એચ.સી.માં રોગી કલ્યાણ બેઠક યોજી આરોગ્યની સુવિધાની સમિક્ષા કરી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનના સમારકામનો મુદ્દો ચર્ચાયો હતો. ખાવડા, ભિરંડિયારા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા કેટલા લોકોને દંડ કરાયો હતો તેમજ તેમણે એફ.સી.આઇ. ગોડાઉનની સ્થિતિ જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...