તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખીણ પ્રકૃતિનો સૂર્યોદય:સનસેટ પોઈન્ટથી જાણીતા કાળાડુંગરની ખીણ પ્રકૃતિનો સૂર્યોદય

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કાળોડુંગર અત્યાર સુધી માત્ર દતશિખર,સનસેટ પોઇન્ટ અને લોન્ગ પ્રસાદ માટે કે મેગ્નેટિક ફિલ્ડ માટે જાણીતો હતો પણ વેલી ઓફ બ્લેક હિલ ગ્રુપના યુવાનોએ કાળાડુંગરની તળેટીમાં ધ્રોબાણાથી આગળ એક નવી જ ખીણનો રૂટ સૌ સમક્ષ મૂક્યો છે.

હજારો વર્ષો પહેલા રચાયેલી કુદરતના પિછાની કોતરો આબેહૂબ છે.પ્રસ્તુત તસ્વીરમાં જાણે કાળાડુંગરની ખીણ પ્રકૃતિનો સૂર્યોદય થતો હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે.આ વિસ્તાર ધ્રોબાણાથી દતશિખર તરફ આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો