તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધુણઈમાં સરકારી, ગૌચર તેમજ પડતર જમીન પરના દબાણો દૂર કરવા કલેકટરને રજૂઆત

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધુણઈ ગામે ચરિયાણ વિસ્તાર તેમજ ગામની પડતર જમીનમાં બહારથી આવેલા માથાભારે ઇસમો દ્વારા મોટા પાયે દબાણ કરી જમીન પર ખેતી કરવામાં આવી રહી છે. તેઓને દબાણ દૂર કરવા કહેવામાં આવે ત્યારે ધમકી આપવામાં આવી રહી છે.

આ અંગે ગામના પરેશદાન રવિદાન ગઢવીએ કલેકટરને દબાણ દૂર કરવા તેમજ માથાભારે શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે ભુમાફિયાઓ દ્વારા સરકારી, ગૌચર જમીન પર કોઇ પણ પ્રકારના ડર વિના પગદંડો જમાવાય છે. જેથી કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો