તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સોશિયલ ડિસ્ટન્સ પણ કલરફૂલ બની શકે ...

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વેપાર શરૂ થતા વેપારીઓમાં કંઇક પ્રાણ પુરાયો છે. મોટા ભાગના વ્યવસાય એકદમ ગતિમાં આવતા સમય લાગી જશે, પરંતુ દુકાન ખુલતા લોકોને સારા વેપારની આશા તો જાગી છે. સોશીયલ ડિસ્ટન્સ પણ બોરીગ ન થાય તે માટે ભુજના મીઠાઈના એક વેપારીએ સરસ વિચાર અપનાવ્યો છે. વાણિયાવાડ સ્થિત ખાવડા મેસુક સેન્ટરના માલિકે તેના શો રૂમમાં કલરફૂલ રીંગ થોડા થોડા અંતરે ગોઠવી ગ્રાહકો માટે પણ નવીનતા લાગે તેમ સોશીયલ ડિસ્ટન્સ અમલી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો