તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:ભુજમાં વીજળીના કડાકા ભડાકાથી ડરામણો માહોલ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં દિવસભર અસહ્ય બફારા બાદ સાંજે છ વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તેની સાથે વીજળીના કડાકા-ભડાકાએ માહોલ બિહામણો બનાવ્યો હતો. ભારે ઝાપટા સાથે ત્રણેક કલાકના ગાળામાં પોણો ઇંચ જેટલો વરસાદ કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. કમોસમી વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો