તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધાણેટી પાસે ભુજ ભચાઉ હાઈવે પર RTOની જીપ અને ટ્રેલરનો અકસ્માત, એકનું મોત

ભુજ10 મહિનો પહેલા
 • RTO અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ધાણેટી નજીક ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર કચ્છ RTOની જીપનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને RTO જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. જ્યારે RTO અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.  ઈજાગ્રસ્ત અધિકારીને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો