તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ભુજ મામલતદારના ગણોતિયા તરીકેના હુકમ પર રોક

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના નાડાપાની સીમના સ.નં.637 વાળી ખેતીની જમીનમાં સ્વ. સવા બીજલ ડાંગરના વારસદાર તરીકે ગણોત હક્ક મળ્યા હોઇ તે રીતે જમીનનો કબ્જો, માલિકી હક્ક અપાવવા કાના સવા ડાંગરે ભુજના સ્પે. મામલતદાર સમક્ષ અરજી કરી હતી ,જેને મામલતદારે ગ્રાહ્ય રાખી હતી. જેની સામે જમીનના માલિક જયશ્રીબેન ઘનશ્યામ ઠક્કર અને સ્વ. ઘનશ્યામ ઠક્કર ગુજરી જતાં તેના પુત્ર હિતેષ ઘનશ્યામ ઠક્કરે મદદનીશ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીએ અપીલમાં કરેલી રજૂઆતોને ગ્રાહ્ય રાખી સ્પે. મામલતદારનો ગણોતિયા તરીકેનો હુકમ રદ કર્યો હતો. મદદનીશ કલેક્ટર સમક્ષ એપેલેન્ટના વકીલ મહેન્દ્ર દયારામ ઠક્કર વગેરેએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો