સમસ્યા:વોકળાથી વાણિયા-વાડ સુધીના માર્ગો રમાડે છે વીડિયો ગેમ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 7 દિવસમાં મરંમતની ખાતરી આપ્યા બાદ એજ સ્થિતિ

ભુજમાં વાણિયાવાડથી વોકળા ફળિયા સુધીના માર્ગો રાહદારીઓ અને વાહન ચાલકોને વીડિયો ગેમ રમાડવા મજબૂર કરે એટલી હદે ઉબડખાબડ થઈ ગયા છે. જેના પગલે વેપારીઓએ રજુઆત કરી હતી, જેથી ભુજ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ 7 દિવસમાં મરંમતની ખાતરી આપી હતી. પરંતુ, 19 દિવસ પછી પણ સ્થિતિ સુધરી નથી, જેથી વેપારીઓ અકળાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...