તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:નાના વોકળામાં રસ્તાનું કામ શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના નાના વોકળા વિસ્તારમાં 15 દિવસથી રસ્તો ખોદીને મૂકી દેવાયાના અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયા તે જ દિવસે સુધરાઇએ તેની કામગીરી શરૂ કરી દીધી છે. શુક્રવારે સવારે જ ચીફ ઓફિસર દ્વારા ઠેકેદારને સૂચના આપી રસ્તાનું અટકી પડેલું કામ શરૂ કરવા તાકીદ કરી હતી. ડ્રેનેજ લાઈન નાખવા અંગે હજુ ભીડ ગેટ બાજુની મુખ્ય લાઈનનું કામ પૂર્ણ થયે જ શરૂ થશે, પરંતુ ત્યાં સુધી રસ્તો લોકો માટે ઉપયોગ યોગ્ય થઈ જશે. આવી જ ઝડપ દરેક કામમાં લાવે તો ભૂજવાસીની કોઈ ફરિયાદ જ ન રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો