તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:મોહાડી સીમમાં દબાણ દુર કરવા ઉઠતી માગ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસાના મોહાડીમાં દબાણ દુર કરવા અને લખપતના ફુલરા-મોટી છેર માર્ગ પરથી પસાર થતી ડસ્ટ ભરેલી ગાડીઓ બંધ કરવા માગ ઉઠી છે. મોહાડી સીમમાં ગૌચર જમીન પર સ્થાનિક ઔદ્યોગિક એકમ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે પશુધન માટે ચરિયાણના પ્રશ્નો ઉભા થયા છે. દબાણ દુર નહીં કરાય તો ગાંચી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારાઇ છે. ફૂલરાથી મોટી છેર સુધી માર્ગ પરથી ડસ્ટ ભરેલી ગાડીઓ પસાર થતી હોઇ, ઉડતી ડસ્ટના કારણ આ માર્ગની આસપાસ આવેલી ખેતીની જમીનમાં પાકને નુકસાન થઇ રહ્યું હોવાનું હનિફ જાકબ બાવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...