કામગીરી:ભુજમાં ગૌવંશના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાડવામાં આવી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં હિન્દુ યુવા સંગઠનના ગૌ રક્ષા દળ દ્વારા હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર રાત્રિ સમય દરમિયાન ગૌવંશના અકસ્માત થતા હોવાથી તેમના બચાવ માટે તેઓના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...