તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકની સમસ્યા:10 કિમી સુધી વાહનોની કતારો લાગી, સુરજબારી ટોલનાકે સતત બીજા દિવસે ટ્રાફિકજામ

સામખિયાળી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરજબારી અને સામખિયાળી ટોલગેટ પર અામ તો સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા છે. તેવામાં હવે અેકસાથે અનેક સમસ્યા અને ફાસ્ટટેગના લીધે અા સમસ્યામાં વધારો થયો છે. સુરજબારીની વાત કરવામાં અાવે તો હાઇવે પર છેલ્લા બે ત્રણ મહિનાથી ટ્રાફિક સર્જાય છે. રોડની મરંમત, અકસ્માત અને ફાસ્ટેગના લીધે 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો