તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:ભુજમાં લોકડાઉન વેળાએ સારી કામગીરી કરનારા PSIનું અમદાવાદમાં કોરોનાથી નિધન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઊન વેળાએ ભુજના બી ડીવાજન પોલીસમાં ફરજ બજાવતા એક પીએસઆઈનું અમદાવાદમાં કોરોનાથી નિધન થયું છે. માધાપરમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારે સારી કામગીરી કરનારા પી.એસ.આઇ એ. એન. ભટ્ટ નું નરોડામાં કોરોનાથી અવસાન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ હતી. પ્રથમ લોકડાઊન લાગુ કરાયુ ત્યારે બી ડીવીજન હદમાં સૌથી વધુ જાહેરનામા ભંગના કેસો નોંધાયા હતા. આ વિસ્તારમાં સારી કામગીરી કરી લોકચાહના મેળવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો