તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માધાપરમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા બે ધંધાર્થી સામે કાર્યવાહી

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બન્ને પાસેથી 8,700નો મુદામાલ કબજે

દિવાળીના દિવસોમાં પરવાના વિના ઠેર ઠેર ફટાકડાનું વેચાણ થઇ રહયું છે ત્યારે માધાપર બસ સ્ટેશન પાસે ગેરકાયદે ફટાકડાના વેચતા મહિલા સહિત બે વેપારીઓ સામે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી 8,700નો મુદમાલ જબજે કર્યો હતો. માધાપર જુના બસ સ્ટેશન લાયસન્સ વગર ફટાકડાનું વહેચાણ કરતા હિંમત ઓધવદાસ ખત્રી (ઉ.વ.20)ના સ્ટોલ પર પોલીસે દરોડો પાડીને રૂપિયા 3,750ના ફટાકડા કબજે કરીને તેના વિરુધ્ ગુનો નોંધ્યો હતો તેમજ ચંપાબેન ભીખાભાઇ દેવીપુજક નામની મહિલા લાયન્સ વગર ફટાકડા વેચતી હોઇ પોલીસે તેની પાસેથી 4,940 રૂપિયાની કિંમતના ફટાકડા કબજે કરી તેની સામે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો