તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છનું ગૌરવ:પાવરપટ્ટીનો પાવર, નિરોણાનો યુવાન ગેટની પરીક્ષામાં સમગ્ર દેશમાં 17મા ક્રમાંકે ઉતીર્ણ

નિરોણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામના મીત ભાનુશાલીએ ભારત સરકાર દ્વારા લેવાયેલી ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એંજિનિયરીંગ) ની પરીક્ષામાં સમગ્ર દેશમાં 17મા ક્રમાંકે ઉતીર્ણ થઈ કચ્છનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને હાલ વેરિફિકેશન એન્જિનિયરિંગ તરીકે બેંગ્લોરમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. ગેટની પરીક્ષા સમગ્ર દેશમાંથી 7,11,542 વિદ્યાર્થીઓએ આપી હતી અને 1,26,813 છાત્રો ઉત્તીર્ણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો