તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસ પહેરો હોય છે ત્યાં દારૂ પીને જુગાર રમતા 3 પકડાયા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના ટ્રાફિકથી ધમધમતા અને જ્યાં પોલીસનો પહેરો રહે છે તેવા જયુબિલી સર્કલ પાસે માંડવી જવાના બસ સ્ટોપ પાસે દારૂના નશામાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી 1,860ની રોકડ કબજે લઇ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના સવા અગ્યાર વાગ્યે એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જયંતી જેસંગભાઇ પટણી (ઉ.વ.40) રહે સુખપર, કપીલ કલ્યાણભાઇ ચૌહાણ (ઉ.વ.27) રહે મિરજાપર તેમજ રમજાન અલી શેરમામદ જુણેજા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે વિરૂધજુગાર ઉપરાંત પ્રોહિબીશનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો