તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:જન. હોસ્પિટલ સામે વૃદ્ધાની લાશ મળી આવી

ભુજ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હોસ્પીટલ રોડ નજીકનાં બસ સ્ટેશનમાંથી મંગળવારે સવારે એક અજાણી મહિલાની  લાશ મળી આવતાં માનવજ્યોત સંસ્થાએ પોલીસને જાણ કરી હતી.   આ મહિલા છેલ્લા કેટલાક દિવસથી અહીં જોવા મળતી હતી. પ્રબોધ મુનવર વગેરેએ લાશને જનરલ હોસ્પીટલ સુધી પહોંચાડી હતી. માનવજ્યોતે આ બાબતે તપાસ કરતાં હતભાગી મહિલા મુળ માનકુવાની વિરબાઇ મામદ કોલી (ઉ.વ.90) હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનું બ્લડપ્રેસર તથા હ્રદય રોગના હુમલાથી મોત થયું હોવાનું પીએમ રિપોર્ટરમાં બહાર આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો