તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મચ્છરનો ઉપદ્રવ:ભુજના અમનનગરમાં ગંદા પાણીથી લોકો ત્રસ્ત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના અમન નગર વિસ્તારમાં મોટા પીર ચોકડી પ્રભાત બેકરીની પાછળ ગંદા પાણી મોટા પ્રમાણમાં ભરાયા છે. જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો બીમારીમાં સપડાઇ રહ્યા છે. વરસાદી નાળામાં પણ સાફ-સફાઈ કરવામાં આવી નથી. બીમારી વધુ વકરે તે પહેલા આ વિસ્તારની તેમજ નાળાની સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી જણાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો