તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કારની ચીમકી:ભુજના વોર્ડ નંબર 1માં બે વિસ્તારના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક સુવિધા ના મળતા લોકોમાં રોષ
  • રસ્તા, પાણી અને લાઈટની અસુવિધા

ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના આશાપુરા નગર અને ગીતા કોટેજીસ વિસ્તારમાં રસ્તા અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા ના મળતા સ્થાનિક લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.આજે આશાપુરા માતાજીના મંદિર પાસે એકઠા થયેલા લોકોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું.

સ્થાનિક રહેવાસીઓએ ઠેરઠેર બેનર લગાવી ,સુત્રોચાર કરીને ચૂંટણી બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. ઘણા સમયથી આ વિસ્તારના રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નોથી પરેશાન છે. ત્રીસ ત્રીસ વર્ષથી આપવામા આવતા સરકારી વાયદાથી કંટાળી સ્થાનિક લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો