તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં ભર ઉનાળે એક અઠવાડિયાથી પાણી ના મળતા લોકો પરેશાન

ભૂજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોની રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ગામને ગત તા.27મીથી તંત્ર દ્વારા પાણી આપવામાં આવ્યું નથી, જેના કારણે અંદાજિત 10 હજારની વસ્તી ધરાવતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે પાણી પુરવઠા સેક્સનના સામખીયાળી(સમ્પ) પર લાકડિયા સરપંચ.ફતેહમામદ રાઉમાં , ઉપસરપંચ લાભુ મહારાજ.અને ભાજપ ભચાઉતાલુકા ઉપપ્રમુખ બબુમહારાજ દ્વારા રૂબરૂ રજુઆત કરવા છતાં જવાબદાર અધિકારી હાજર મળ્યા નહિ અને ફોનપર માહિતી આપી કે રાપર વિસ્તારમાં પાણી પહોંચતું નથી એટલે તમને આપવામાં આવશે નહીં. અગ્રણીઓએ લેખિતમાંમાહિતી માંગતા જવાબદાર અધિકારી શાહ સાહેબ, રાઠોડ સાહેબ, મકવાણા સાહેબ વગેરેએ કોઈપણ જાતની પોતાની જવાબદારી લેવા તૈયાર નથી જો લાકડીયા ગામને પૂરતું પાણી આપવા માં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું ઉપ સરપંચ લાભુ મરાજે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો