તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પદ્ધર પોલીસે ભુજના કેમ્પ એરીયામાંથી શરાબ પકડયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પદ્ધર પોલીસે ડ્રાઇવ યોજી ઇંગ્લીસ શરાબના બે ગુના નોંધી 15 હજારનો જથ્થો પકડી પાડયો છે. નવાઇની વાત એછો કે એક દરોડો છેક ભુજના કેમ્પ એરીયામાં પાડયો તો બીજો રેહા ગામે પાડયો હતો. ભુજના કેમ્પ એરીયામાં મહમદહુશેન ફકીરમામદ સૈયદ (રહે. ડી પી ચોક, ભુજ) વાળા ના કબજાવાળી રીક્સામાંથી માંથી 24 નંગ દારુની બોટલ અને રીક્સા મળી 48400નો મુદ્દામાલ કબજે કરાયો હતો મોટા રેહા ગામે સ્વરુપાજી ઊર્ફે મામા મંગળાજી સોઢા પાસેથી 17 બોટલ કિંત 5950 અને મોટર સાઇકલ કિંમત 20 હજાર મળી કુલ 25950નો મુદામાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...