તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:શહેરમાં વકરતો કોરોના, વધુ 10 સ્થળોએ મહામારીરૂપી પાબંદી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકામાં વધારાના 8 વિસ્તાર સીલ કરાયા

ભુજમાં 10 અને તાલુકાના 8 મળી વધુ 18 સ્થળોએ કોરોનારૂપી પ્રવેશબંધી લાદવામાં આવી છે.તા.7 સુધી ભુજના પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવેન્યૂ-૨માં પ્લોટ નં.152/2 (આહલપરા અશોક ભીમજીભાઇ), તા.8 સુધી પ્રમુખસ્વામીનગરના ઓધવ રેસીડેન્સીમાં ઘર નં.77 (ટી.પ્રશાંત પ્રભાકર), તા.15 સુધી પ્રમુખસ્વામીનગર ઓધવ પાર્ક-1માં એચ.ડી.એફ.સી. એ.ટી.એમ. વાળી શેરીમાં ઘર નં.50 (મકવાણા સુરેશ ડાયાભાઇ), તોરલનગરમાં ઘર નં.સી/19 (સોલંકી મીત રાજેશભાઈ), એરપોર્ટ રોડ પર વંદના-2માં અનુરાધાબેન વિજયભાઇ મોદી, ઘનશ્યામનગરના પ્રગતિ એપાર્ટમેન્ટમાં કાંતેશ માધવદાસ વાસુ, બાજુમાં ઘર નં.7 (યશવંત વિજયકાંત છાયા)ના ઘરથી ઘર નં.8 મળી 6 મકાન,

સિધ્ધાર્થ પાર્કમાં ઘર નં.31/એ (નિષ્ઠાબેન રણછોડદાસ ગોરડિયા), સાનિધ્ય સોસાયટીમાં ઘર નં.9 (કુણાલ ભાનુભાઇ ઉપાધ્યાય), સર્જન કાસામાં મહેર કાંતિલાલ સેજપાલના ઘર સહિત ઘર નં.ઈ-1 (હીનાબા મહાવીરસિંહ ગોહિલ)ના ઘરથી ઘર નં.ઈ-3 (કલ્યાણસિંહ દાનુભા રાઠોડ)ના ઘર સુધી 3 મકાન, વાણિયાવાડમાં સાંકડી શેરીમાં વિનુભાઇ જગજીવન પટવાના ઘરથી પરેશભાઇ વોરાના ઘર સુધી 5 મકાન, તાલુકાના માધાપર નવાવાસના મોટા ચોકમાં ગોવિંદ વિશ્રામ ખોખાણી, નરનારાયણદેવ નગરમાં લક્ષ્મણ વેલજી હીરાણીના ઘરથી ઉમેશ ઈશ્વર પરમારના ઘર સુધી 3 ઘર, વર્ધમાનનગરમાં ઘર નં.પીબી/44 (પ્રવીણ ઝવેરીલાલ ઝવેરી)ના ઘરથી ભગવાનભાઇ મીણાના ઘર સુધી 3 ઘર, માધાપર નવાવાસના સુપાર્શ્વનાથ નગરમાં રમણીકલાલ અમીરચંદ ઠકકરના ઘરથી નિરંજન એમ.પરમારના ઘર સુધી 3 મકાન,

ગાયત્રી મંદિર શેરી નં.2માં ઘનશ્યામ લાખાણીના ઘરથી પ્રદિપ પરશુરામ જેઠીના ઘર સુધી 3 ઘર, જૂનાવાસ પીરવાડી શેરીમાં અમરશી ડાયાભાઇ ચૌહાણના ઘરથી પતુભા જે.વાઘેલાના ઘર સુધી 3 મકાન, માનકુવા વિચેશ્વર ગેટ પાસે વિક્રમ કારાભાઇ કોલી, બાજુમાં ઉમર સિદિક કોલીનું ઘર, જૂનાવાસના નાના વથાણ ચોકમાં વાલજી હરજી વેલાણીના ઘરથી ઝવેરબેન રમણીકલાલ વેલાણીના ઘર સુધી 3 ઘરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલ થયેલા
----
અબડાસા011
અંજાર011
ભચાઉ000
ભુજ314
ગાંધીધામ 04044
લખપત011
માંડવી213
મુન્દ્રા033
નખત્રાણા011
રાપર000
કુલ9918
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો