તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કચ્છમાં કોરોનાના 14 કેસમાંથી ભુજ શહેરમાં 7 પોઝિટિવ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામડામાં મુન્દ્રા તાલુકામાં 2, અંજાર, ભુજ, નખત્રાણામાં 1-1 કોવિડ કેસ

કચ્છમાં શુક્રવારે કોરોનાના 14 કેસ નોંધાયા છે, જેમાં ભુજ શહેરના જ 7 પોઝિટિવ છે. બાકી માંડવી શહેરમાં 2 દર્દી છે. જ્યારે ગામડાઓમાં તાલુકા મુજબ જોઈએ તો મુન્દ્રામાં 2, અંજાર, ભુજ, નખત્રાણામાં 1-1 કેસ છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 2933 પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 2607 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 209 દર્દી હજુ સારવાર હેઠળ છે અને 71 દર્દીના મોત બતાવાયા છે.

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા થયેલા
અંજાર0112
ભુજ7185
ગાંધીધામ0002
માંડવી2022
મુન્દ્રા0221
નખત્રાણા0110
રાપર0001
કુલ951413
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો