ધરપકડ:મીરજાપર રોડ પરથી દારૂની 6 બોટલ સાથે એક પકડાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે મીરજાપર-સુખપર રોડ પરથ એક બુટલેગર છ બોટલ સાથે પોલીસના હાથે પકડાઇ ગયો હતો. જયદીપ વિજયભાઇ ચુડાસમા (ઉ.વ.26) મીરજાપર હાઇવે પરથી છ બોટલ શરાબ કિંમત 2100 રૂપીયાના મુદ્દામાલ સાથે પકડાઇ ગયો હતો. એ ડિવીઝન પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...