તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:માંડવી ના. મામલતદારની ફેક ID પરથી રૂપિયાની માંગણી, ચંૂટણી શાખના અધિકારીના નામે લોકો સાથે છેતરપીંડી

માંડવી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • નાયબ મામલતદારે સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ

માંડવી તાલુકાના અને જિલ્લા પંચાયત ચુંટણી શાખાના નાયબ માલતદારની ફેસ બુક પર બોગસ આડી બનાવીને લોકો સાથે પૈસાની માંગણી કરાતી હોવાનું સામે આવતાં નાયબ માલતદારે પોલીસમાં ફરિયાદ કરીને સાયબર ક્રાઇમની મદદ માંગવામાં આવી છે.

લાંબા સમયથી માંડવી માલતદાર કચેરીમાં પૂરવઠા શાખા સર્કલમાં નાયબ માલતદાર યુવરાજસિંહ ગોહિલ ફરજ બજાવ્યા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં કામ સોપવામાં આવ્યું છે. દરમિયાન નાયબ મામલતદાર યુવરાજસિંહના નામથી ફેસ બુકમાં ફેક એકાઉન્ટ ખોલી હોસ્પિટલમાં દાખલ છું, હાલ મને પૈસાની જરૂરયાત છે, બે દિવસમાં તમારા પૈસા પરત કરી દેઇશ તેવી ફેસબુક પર પોસ્ટ કરી અનેક લોકોને છેતરવામાં આવી રહયા છે. આ અંગે ગોહિલે સત્ય સમજાતા અંતે પોતાના નામે અન્યો લોકોને છેતરતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો