તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:હવે ભુજથી વાયા ભાવનગર થઇને મુંબઇ જતી ફ્લાઇટ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજથી મુંબઇ જતી એકમાત્ર ફ્લાઇટ તા.4-12થી દરરોજ આવ-જા કરે છે પરંતુ ફરજિયાત કોરોના ટેસ્ટના કારણે મુસાફરોમાં ઘટાડો થયો છે. જિલ્લા મથક ભુજને મુંબઇથી સાંકળતી વિમાની સેવા કોરોનાના પગલે લોકડાઉનમાં બંધ કરાયા બાદ અત્યાર સુધી અઠવાડિયામાં 4 દિવસ આવતી હતી. એકમાત્ર એરલાઇન્સ આ ફ્લાઇટની અત્યાર સુધી વાયા દિવ થઇને આવ-જા કરતી હતી પરંતુ તા.4-12, શુક્રવારથી આ ફ્લાઇટની રોજિંદી સેવા શરૂ કરાઇ છે. જો કે, શુક્રવારથી આ ફ્લાઇટ વાયા દિવ થઇને નહીં પરંતુ વાયા ભાવનગર થઇને આવન-જાવન કરતી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તા.4-12થી આ સેવા રોજિંદી કરાઇ હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં મુસાફરો નથી મળતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો