તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જયુબિલી સર્કલ પર ‘નો પાર્કિંગ’ની અમલવારી જ નહીં!

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના સૌથી વધુ વાહનો પસાર થાય છે તે જગ્યા જયુબિલી સર્કલ પાસે બધા જ રસ્તાની બંને સાઈડ પાર્કિંગ કરવા પર પ્રતિબંધ છે. ટ્રાફિક પોલીસ સ્ટાફ સતત આ સર્કલ પર પૂરતા પ્રમાણમાં ફરજ પર પણ હોય છે. પરંતુ કોઈક કારણસર છકડા રીક્ષા કે જેઓ માધાપર, કુકમા સુધી પેસેન્જર ભરી જતાં હોય છે, તેઓ બિંદાસ્ત પાર્ક કરે છે.

જયુબિલી ગ્રાઉન્ડની દીવાલ પાસે તો પાર્કિંગ વ્યવસ્થા છે, જ પરંતુ સામે બાજુ મનાઈ છે. સવારથી સાંજ સુધી તસવીર માં દેખાય છે તેમ છકડાચાલક અહીં પાર્ક કરે છે. શા માટે ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમને નથી ખસેડતા તે પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો