તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમા પરાજય બાદ નખત્રાણા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું છે. એકલહાથે અમલીકરણ અને સંગઠન ભાવનાના અભાવે જ પેટા ચૂંટણીમાં હાર થઇ છે. કાર્યકરોની અવડચંડાઇ અને જ્ઞાતિ સમીકરણોએ કાર્યક્ષમતાની કરોડરજ્જુ તોડી નાખી છે, જેથી પક્ષને વધુ નુકસાન થાય તે પહેલા કોટડા જડોદરના વતની અને નખત્રાણા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાભુભા પ્રાગજી જાડેજાએ રાજીનામું ધરી દીધું હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.