તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વેકરીયાના રણ નજીક ટ્રકે મારી પલ્ટી, ચાલક ઘાયલ થયો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં વેકરીયાના રણ પાસે મંગળવારે વહેલી સવારે ટ્રક રોડ પર પલ્ટી મારી જતાં ચાલકને ઇજા પહોંચી હતી. આ માર્ગ પર બનાવેલા આડેધડ ડાયવર્સઝનને કારણે અહીં સતત અકસ્માતના બનાવો બની રહયા છે.

સુત્રોના જણાવ્યા મુજબ પરોઢે 5 વાગે ખાનગી કંપનીનું કોલસા ભરીને જતી ટ્રક ઉથલી ગઇ હતી. ઘવાયેલા વાહન ચાલકને બે કલાક પછી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે, ખાવડા પોલીસમાં કોઇ જ નોંધ ન હોવાનું સામે આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો