તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મુન્દ્રાનો એસટી ડ્રાઈવર ત્રીજીવાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંદરા એસટી ડેપોનો ડ્રાઈવર સતત ત્રીજીવાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. પાટણના હારીજનો 48 વર્ષિય સમરતદાન આઈદાન દેથાને ગત રાત્રે મુંદરા પોલીસે દારૂના નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મુંદરા પોલીસ મથકે બસના કંડક્ટર ગણપતસિંહ વસાવા પોલીસ મથકે રૂબરૂ જઈ જાણ કરતાં પોલીસે સ્થળ પર જઈને તેને પકડી પાડ્યો હતો. સમરતદાન અગાઉ 22 ઑગસ્ટ અને 17 સપ્ટેમ્બરના દારૂ પીધેલી હાલતમાં મુંદરા એસટી વર્કશોપમાંથી ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો