તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ગાૈ સેવા માટે 15 હજાર કિમીનો પગપાળા પ્રવાસ કરનાર મહમદ ફૈઝલખાન નંદીશાળાની મુલાકાતે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંજાર ખાતે સંવેદના ગાૈ સેવા ગ્રુપ સંચાલિત નંદીશાળાની મહંમદ ફૈઝલદાન, રાષ્ટ્રીય સંયોજક, ગાૈસેવા પ્રકોષ્ઠ (મુસ્લિમ રાષ્ટ્રીય મંચ) તથા ગણેશ વર્મા (છતીશગઢ)વાળાઅે મુલાકાત લીધી હતી. ગાૈ સેવા માટે 15000 કિલોમીટર સુધીનો ભારતભરમાં પગપાળા પ્રવાસ કરનાર મહંમદ ફૈઝલખાને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ભારતમાં સાૈ પ્રથમ ટ્રેન શરૂ થઇ તે ટ્રેન નંદીઅો દ્વારા ચલાવવામાં અાવી હતી. ઉપરાંત ગાૈવંશો માટે સેવા કરતી નંદીશાળાની કામગીરી બદલ ખુશી વ્યક્ત કરી હતી. અા પ્રસંગે અધ્યક્ષ ત્રિકમદાસજી મહારાજે મોમેન્ટો અાપી તથા શાલ અોઢાડીને સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો