તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિનિ વેકેશન:સરકારી કચેરીઅોમાં સોમવાર સુધી મિનિ વેકેશન

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકાશના પર્વ દીપોત્સવીના પગલે સરકારી કચેરીઅોમાં ત્રણ દિવસ સુધી રજા હોઇ મિનિ વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે.જિલ્લાની સરકારી કચેરીઓમાં શનિવારથી લઇને સોમવાર સુધી ત્રણ દિવસનું મિનિ વેકેશન છે. સરકારી કચેરીઓમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારના તો રજા હોય જ છે પરંતુ આ વખતે બીજી શનિવાર અને રવિવારની રજા સાથે દિવાળી અને બેસતું વર્ષ છે તેમજ સોમવારે ભાઇબીજની રજા હોઇ તા.16/11ના પણ અેટલે કે, શનિથી સોમવાર સુધી કચેરીઓ બંધ રહેશે. મંગળવારથી તમામ કચેરીઓ રાબેતા મુજબ ખુલ્લી જશે અને કામગીરીનો ધમધમાટ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો