તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:ભુજ શહેર-તાલુકામાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજના 35, તાલુકાના 14 સ્થળો પ્રતિબંધિત કરાયા: કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના

ભુજને કોરોનાએ બાનમાં લીધો હોય તેમ વધુ 35 અને તાલુકાના 14 મળી 49 વિસ્તારોમાં પ્રતિબંધો લદાયા છે.

તા.16 સુધી ભુજમાં સ્વામીનારાયણ એવેન્યૂ-1માં ઘર નં.જી-11થી જી-13, મહાદેવનગર-2માં ઘર નં.23, પ્રમુખસ્વામીનગરના આશાપુરા પાર્કમાં ઘર નં.51, ઘર નં.32, 33/બી, 34/બી, વાલદાસનગરમાં શેરી નં.10-એમાં ઘર નં.310, મહાદેવનગર-2માં ઘર નં.33/સી, નવી રાવલવાડીના રોટરીનગરમાં ઘર નં.155થી 157, કૈલાશનગરમાં ઘર નં.727થી 729, આનંદ કોલોનીમાં ઘર નં.1, નવી રાવલવાડીમાં ઘર નં.સી-23, નવી ઉમેદનગરમાં ઘર નં.457, નવી રાવલવાડીમાં સહજાનંદ બંગ્લોઝમાં ઘર નં.એ/14, સરકારી વસાહત માધવપાર્કમાં ઘર નં.141, આર.ટી.ઓ. રિલોકેશન શેરી નં.14માં ઘર નં.423થી 429, સામેની લાઇનમાં ઘર નં.430થી 435, જાદવજીનગરમાં ખેતીવાડી ઓફિસ કવાર્ટસમાં ઘર નં.ડી-2, પ્રમુખસ્વામીનગરના સિધ્ધિ વિનાયકનગરમાં ઘર નં.52,53, સંસ્કારનગરના પ્રસાદી પ્લોટમાં ઘર નં.70, 71, હોસ્પિટલ રોડ પર જયુબિલી કોલોનીમાં ઘર નં.39-એબી, સર્જન કાસા સોસાયટીમાં ઘર નં.ડી/8, તાલુકાના મોખાણામાં તળાવની બાજુમાં ઘર નં.1થી 3, વરચંદવાસમાં ઘર નં.1થી 3, માધાપર જૂનાવાસના આયાનગરમાં ઘર નં.1થી 3, નવાવાસ એમ.એસ.વી. હાઈસ્કૂલ પાછળ ઘર નં.1થી 3, કોટડા ઉગમણા મંદિરવાળી શેરીમાં ઘર નં.1થી4, સુખપર જૂનાવાસના નરનારાયણનગરમાં ઘર નં.1થી 4, તા.17 સુધી શહેરની વોરા કોલોનીમાં ઘર નં.20/22/એ, ઘર નં.20/22/બી, મેહુલપાર્કમાં ઘર નં.502, 503, નવી રાવલવાડીના રઘુવંશીનગરમાં ઘર નં.સી-205થી 207, પ્રમુખસ્વામીનગરના સિધ્ધિ વિનાયકનગરમાં ઘર નં.49થી 51, ચંગલેશ્વર સોસાયટીમાં ઘર નં.21થી 23, શિવમપાર્કમાં ઘર નં.29/2, ભાવેશ્વનનગરમાં અજાણી ટાવર વાળી ગલીમાં ઘર નં.35-બી, લાલટેકરી વિસ્તારમાં શંકર મંદિરની પાછળ રણછોડવાડીમાં ઘર નં.1, સંજોગનગરમાં ઘર નં.1થી 3, કલાપૂર્ણમ સોસાયટીમાં ઘર નં.108/112/ઈ, તાલુકાના નાના થરાવડાના આહીરવાસમાં ઘર નં.1થી 5, માધાપર નવાવાસના વર્ધમાનનગરમાં ઘર નં.1 થી 3, જૂનાવાસની નવી લાઇનમાં ઘર નં.1થી 5, મોખાણા ઢીલાવામાં ઘર નં.1થી 3, માધાપર નવાવાસની રામરોટી બજારમાં ઘર નં.1, સેડાતા સૂર્યા વરસાણી કેમ્પસના વિંગ-એથી વિંગ-એફ સુધી 12 ઘર, તા.18 સુધી ભુજની પેરીસ બેકરીની બાજુમાં ન્યૂમિન્ટ રોડ પર ઘર નં.1,2, ગીતા કોટેજીસની સામે ઘર નં.1,2, જૂની રાવલવાડીના સિધ્ધાર્થ પાર્કમાં ઘર નં.1થી 5, એરપોર્ટ રોડ પર પોલીસ લાઇન 36 કવાર્ટસમાં ઘર નં.1,2, ગીતા કોટેજીસ શિવમ પાર્કમાં ઘર નં.1,2, ન્યૂ સ્ટેશન રોડ પર બીના એપાર્ટમેન્ટમાં ઘર નં.1, તાલુકાના સુખપરના નવાવાસમાં ઘર નં.1થી 4 ને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો