તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:માતાના મઢ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં શિક્ષકો દ્વારા મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 52 હજારની મેડીકીલ કીટ લખપત તાલુકાના શિક્ષકોએ આપી

સમાજના આધાર સ્તંભ ગણાતા શિક્ષકો હવે કોવિડ સારવારમાં ઉપીયોગી થવા સહાયભૂત બન્યા છે. લખપત તાલુકામાં કોરોના દર્દીઓના ઈલાજ માટે શરૂ કરવામાં આવેલા માતાનાઢ ખાતેના કોવિડ સેન્ટરમાં મેડિકલ લખપત તાલુકા શિક્ષક સમાજના ટાબરીયાનો ટહુકાર ગ્રૂપ દ્વારા રૂ. 52 હજારની કિંમતની મેડીકીલ કીટ આપી સહાયરૂપ રૂપ બન્યા છે.

લખપત તાલુકાના માતાના મઢ ખાતે પ્રસિદ્ધ માં આશાપુરા મંદિર જાગીર ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામા આવેલા કોવિડ સેન્ટર ખાતે હેલ્થ ઓફિસર ડો. રોહિત ભીલને શિક્ષક સમાજના ટાબરીયાનો ટહુકાર ગ્રુપ દ્વારા આ કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં 30 હજાર શિક્ષક ગ્રુપ અને 22 હજાર દક્ષિણ ગુજરાત કચ્છ શિક્ષક મંડળ દ્વારા ભેગા મળી કુલ રૂ. 52 હજાર 700ની કિંમતની મેડિકલ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો