તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:નલિયામાં રામ મંદિરે મહાઆરતી, રામધુન યોજાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નલિયાના બજાર ચોકમાં આવેલા પ્રાચીન રામ મંદિરે ગામના અગ્રણીઓ-કાર્યકર્તાઓના આયોજનથી મહાઆરતી, રામધુન, રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરાયા હતા. આ પ્રસંગે 1992ની કાર સેવામાં નલિયાથી અયોધ્યા રામશીલા પૂજામાં ગયેલા કારસેવકોના પ્રતિનિધિ તરીકે ભરતભાઈ ભાવસારનું શાલ ઓઢાડી ગ્રામજનો તરફથી સન્માન કરાયું હતું ત્યારબાદ લાડુ પ્રસાદનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...