વિસર્જન:આડેસરમાં શિવલિંગ બનાવીને મહા અભિષેક કરાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આડેસર સાયતા પરિવારના સુખેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસના ભાવિકો દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવીને ધન-ધાન્ય, દૂધ, મધ, ઘી, જળ અને 1100 બીલીપત્રનો મહા અભિષેક કરાયો હતો અને સાંજે આડેસરના કરસડી તળાવમાં શિવલિંગનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...