તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મેજીક બુક ઓફ રેકોર્ડ દ્વારા યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં માધાપરની યુવતીએ મેળવ્યો પ્રથમ ક્રમ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માધાપર ખાતે નટરાજ અેકેડમી ચલાવનાર યુવતી રાધિકા જયસુખભાઇ ટાંકે હાલમાં ડિસેમ્બર-2020માં મેજીક બૂક અોફ રેકોર્ડ દ્વારા યોજાયેલી ડાન્સ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી નેશનલ અાઇકોન-2020નું ટાઇટલ મેળવ્યું છે. અા અગાઉ રાધિકા ટાંકને અત્યાર સુધી લગભગ 112 જેટલા નેશનલ અેવોર્ડ જીત્યા છે. ભારતમાંથી માત્ર ત્રણ વ્યક્તિની પસંદગી કરી અાપવામાં અાવતો ગુરૂમણિ અેવોર્ડમાં પણ તેમની પસંદગી થઇ હતી અને સન્માનિત કરાયા હતા. ઉપરાંત જૂન-2020માં સિમલા ખાતે હેમચંદ અંતાણી અેવોર્ડ મળ્યો હતો. ડાન્સીંગ સુપર હિરો સિઝન-2ના રિયાલિટી શોમાં તેઅો રનર્સ અપ થયા હતા. હાલમાં રાધિકા ટાંક અોનલાઇન ગરબા કરીને પણ રેકોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો