તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:માંડવીમાં નવા મકાનમાં પડોશી દ્વારા 7 લાખનું નુકસાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવીમાં નવા બનતા મકાનમાં લાખોનું નુકસાન કરાયું હતું. પુનમ નગરમાં રહેતા પ્રગ્નેશકુમાર નટવરલાલ રાજગોરે ફોજદારી નોંધાવી હતી કે, દિવ્યાબેન નાનકદાસ સાધુ પોતાના મકાનનું જુનું બાંધકામ તોડી નવું બનાવવાની તજવીજમાં હતા, ફરિયાદીના મકાનની એક જ ભીત હોવાથી ધીમેથી તોડફોડ કરવા જણાવ્યું હતું. દિવ્યાબેને પોતાના જમાઇ હેમેનભાઈ લાલદૈસ સાધુને કામ કરવા માટે આપ્યું હતું. બંનેને પોતાના નવા મકાનનું જુનું બાંધકામ તોડતી વેળાએ ફરિયાદીના ઘરને સાત લાખનું નુકસાન કર્યું હતું. ફરીયાદીએ માંડવી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો