તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરપ્રાંતિય:અત્યારથી જ ખભા પર બોજ હશે એ ખબર નહોતી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રમિકોની વતન વાપસી આજે દેશની સૌથી મોટી સમસ્યા છે. મોટા શહેરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા લાખો શ્રમિકો તેમના વતન તરફ જઈ રહ્યા છે. નસીબદાર છે તેમને ટ્રેન અને બસ સેવા મળી છે, બાકી મોટી સંખ્યામાં પરિવારો પગપાળા રવાના થયા છે. કચ્છમાં જોકે, પગપાળા જવું પડે તેવી શ્રમિકોની સંખ્યા ઓછી છે. તસવીરમાં 12 વર્ષનો ભોલુ ખરેખર ભણવાની ઉંમર છે, પણ ભુજથી વતન તરફ જતી ટ્રેનમાં જઈ રહ્યો છે, ત્યારે ખભા પર બોજ તળે દબાયેલા બાળકને ક્યાં ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું. અત્યારે બસ માત્ર વતન જ સુરક્ષિત લાગે છે

અન્ય સમાચારો પણ છે...