તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:કચ્છની 480 ગ્રામ પંચાયતોની ચૂંટણી સંભવત ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં : 631 ગામના સરપંચનું રોટેશન જાહેર

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકશાહીનું પર્વ ઉજવવા ગામડાઓમાં અત્યારથી જ ઉત્સાહ, ગતિવિધિઓ શરૂ

કચ્છમાં સંભવત અાગામી ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં અંદાજિત 480 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવામાં અાવશે. ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી અાયોગના અધિકારી અને કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.અે તા.21-8-21ના તાલુકાવાર જાહેરનામા બહાર પાડીને કચ્છના તમામ તાલુકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત અાદિજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે અારક્ષણ સહિત કુલ જગ્યાના 50 ટકા મહિલા અનામતની જોગવાઇ મુજબ 631 ગ્રામપંચાયતોનું રોટેશન જાહેર કર્યું છે.

બેલેટ પેપરથી મતદાન થવાનું છે અને તેને લગતી તૈયારીઅો તંત્ર દ્વારા સંભવત અોક્ટોબર મહિનાના અંતમાં શરૂ કરવામાં અાવે તેવી શક્યતાઅો સેવાઇ રહી છે. જો કે, રોટેશન જાહેર કરવાની સાથે અત્યારથી જ વહીવટી કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ભુજ તાલુકો

ગ્રામ પંચાયતબેઠકનો પ્રકાર

આણંદસર

અનુ.આ.જાતિ સામાન્ય
અંધૌસામાન્ય બિ.અ.
બળદિયાસામાન્ય સ્ત્રી
બંદરા મોટાસામાન્ય સ્ત્રી
બંદરા નાનાસામાન્ય સ્ત્રી
બાઉખાસામાન્ય સ્ત્રી
બેરડોસામાન્ય સ્ત્રી
ભારાપરસામાન્ય સ્ત્રી
ભારાસરઅનુ. જાતિ
ભીરંડિયારાસામાન્ય સ્ત્રી
ભીટારાસામાન્ય સ્ત્રી
ભોજરડોસામાન્ય સ્ત્રી
ભુજોડીસામાન્ય
ચપરેડીસામાન્ય સ્ત્રી
છછલાસામાન્ય સ્ત્રી
ચુબડકસામાન્ય સ્ત્રી
ચુનડીસામાન્ય સ્ત્રી
દધ્ધર નાનીસામાન્ય સ્ત્રી
ડગાળાઅનુ. જાતિ
દહિંસરાસામાન્ય સ્ત્રી
દેશલપરસામાન્ય સ્ત્રી
ધાણેટીસામાન્ય સ્ત્રી
ધોરડોસામાન્ય
ધોરાવરસામાન્ય સ્ત્રી
ઢોરીઅનુ. જાતિ સ્ત્રી
ધ્રંગસામાન્ય સ્ત્રી
ધ્રોબાણાસામાન્ય સ્ત્રી
દિનારા મોટાસામાન્ય સ્ત્રી
દિનારા નાનાસામાન્ય સ્ત્રી
ડુમાડોઅનુ. જાતિ સ્ત્રી
ફોટડીસા. શૈ. પ. સ્ત્રી
ગજોડસામાન્ય સ્ત્રી
ગોડપર (ખા)સામાન્ય સ્ત્રી
ગોડપર (સરલી)સામાન્ય સ્ત્રી
ગોરેવલીસામાન્ય સ્ત્રી
હબાયસામાન્ય સ્ત્રી
હાજાપરસામાન્ય સ્ત્રી
હોડકાસા. શૈ. પ. સ્ત્રી
જદુરાસામાન્ય સ્ત્રી
જામકુનરિયાઅનુ. જાતિ
જવાહરનગરસામાન્ય સ્ત્રી
જુણાસા. શૈ. પ. સ્ત્રી
કાલીતલાવડીસા. શૈ. પ. સ્ત્રી
કમાગુનાસા. શૈ. પ. સ્ત્રી
કનૈયાબે

સા. શૈ. પ. સામાન્ય

કંઢેરાઇ

અનુસૂચિત જાતિ સ્ત્રી

કેરા

સા. શૈ. પ. સામાન્ય

ખારી

અનુસૂચિત જાતિ સ્ત્રી

ખાવડા

સા. શૈ. પ. સામાન્ય

ખેંગારપર

સા. શૈ. પ. સામાન્ય

કોડકી

સા. શૈ. પ. સામાન્ય

કોટાયસામાન્ય સ્ત્રી
કોટડા આથમણાસામાન્ય સ્ત્રી
કોટડા (ખા)સામાન્ય
કોટડા ઉગમણાઅનુ. જાતિ
કુકમાસામાન્ય સ્ત્રી
કુનરિયાસામાન્ય સ્ત્રી
કુરબઇસામાન્ય સ્ત્રી
કુરનસામાન્ય સ્ત્રી
કુવાથડાસામાન્ય સ્ત્રી
લાખોંદઅનુ. જાતિ
લોડાઇસામાન્ય સ્ત્રી
લોરિયાસામાન્ય સ્ત્રી
લુડિયાસામાન્ય સ્ત્રી
લુણાસામાન્ય
મદનપુરસામાન્ય સ્ત્રી
માધાપર જુનાવાસઅનુ. જાતિ સ્ત્રી
માધાપર નવાવાસસામાન્ય
મખણાસામાન્ય
મમુઆરાસામાન્ય
માનકુવાસામાન્ય
મેઘપરસામાન્ય
મિરજાપરસામાન્ય
મીરસીયાડોસામાન્ય
મીઠડીસામાન્ય
મોખાણાઅનુ. જાતિ
નાડાપાસામાન્ય સ્ત્રી
નાગોરસામાન્ય
નાંગિયારીસામાન્ય
નારાણપર પસાયતીઅનુ. જાતિ સ્ત્રી
નારાણપર રાવરીસામાન્ય
નથ્થરકુઇસામાન્ય સ્ત્રી
પદ્ધરસામાન્ય
રૈયાડોસામાન્ય
રતાડિયાસામાન્ય
રતિયાસામાન્ય
રાયધણપરઅનુ.જાતિ સ્ત્રી
રેહાસામાન્ય સ્ત્રી
સાડઇસામાન્ય
સામત્રાસામાન્ય
સરાડાસામાન્ય
સરગુસામાન્ય
સરલીસામાન્ય
સેડાતાસામાન્ય
સેરવોસામાન્ય
શ્રીગડાસામાન્ય
સોયલાસામાન્ય
સુખપરસામાન્ય સ્ત્રી
સુમરાસર જતસામાન્ય
સુમરાસર શેખસામાન્ય
સુરજપરસામાન્ય સ્ત્રી
થરાવડાસામાન્ય
ત્રાયાસામાન્ય
ઉડઇસામાન્ય
વાડાસરસામાન્ય
વડઝરસામાન્ય
વડવાસામાન્ય
વર્ધમાનનગરસામાન્ય
વરલીસામાન્ય
વરનોરા નાનાસામાન્ય
ઝીકડીસામાન્ય
ઝુરાસામાન્ય
ઝુરા કેમ્પસામાન્ય

માંડવી તાલુકો

ગ્રામ પંચાયતબેઠકનો પ્રકાર
બાડાસામાન્ય
બાગસામાન્ય સ્ત્રી
બાંભડાઇસામાન્ય
બાયઠસામાન્ય
ભાડાસામાન્ય સ્ત્રી
ભાડાઇ મોટીસામાન્ય સ્ત્રી
ભારાપરસામાન્ય સ્ત્રી
ભેરૈયાઅનુ. જાતિ સ્ત્રી
ભીંસરાસામાન્ય સ્ત્રી
ભોજાયસામાન્ય સ્ત્રી
બિદડાસામાન્ય સ્ત્રી
દરશડીસામાન્ય
દેઢિયાસામાન્ય સ્ત્રી
દેવપરસામાન્ય
ઢીંઢસામાન્ય સ્ત્રી
ધોકડાસામાન્ય સ્ત્રી
ધુણઇસામાન્ય સ્ત્રી
ડોણસામાન્ય સ્ત્રી
દુજાપરસા. શૈ. પ. સ્ત્રી
દુર્ગાપુરસામાન્ય સ્ત્રી
ફરાદીસામાન્ય સ્ત્રી
ગઢશીશાસામાન્ય સ્ત્રી
ગાંધીગ્રામસામાન્ય સ્ત્રી
ગોધરાસામાન્ય સ્ત્રી
ગુંદિયાળીસામાન્ય સ્ત્રી
હાલાપરઅનુ. જાતિ
હમલાસા. શૈ. પ. સ્ત્રી
જખણિયાસામાન્ય સ્ત્રી
જામથડાસા. શૈ. પ. સ્ત્રી
જનકપરસામાન્ય સ્ત્રી
કાઠડાસા. શૈ. પ. સ્ત્રી
કોડાય

સા. શૈ. પ. સામાન્ય

કોજાચોરા

સા. શૈ. પ. સામાન્ય

કોકલિયાસામાન્ય સ્ત્રી
ફોટડી મહાદેવપુરી

સા. શૈ. પ. સામાન્ય

લુડવા

સા. શૈ. પ. સામાન્ય

મકડાસામાન્ય સ્ત્રી
મમાયમોરાસામાન્ય સ્ત્રી
માપરસામાન્ય સ્ત્રી
મસ્કાસામાન્ય સ્ત્રી
મેરાઉઅનુ. આ.જાતિ
મોડકુબાઅનુ. જાતિ સ્ત્રી
મોટા આસંબિયાઅનુ. જાતિ
મોટા ભાડિયાઅનુ. જાતિ સ્ત્રી
મોટા ગોણીયાસરસામાન્ય સ્ત્રી
મોટા લાયજાઅનુ. જાતિ
મોટા રતડિયાસામાન્ય
મોટી મઉંસામાન્ય
મોટી રાયણઅનુ. જાતિ સ્ત્રી
મોટી સાંભરાઇસામાન્ય
મોટી ઉનડોઠસામાન્ય
નાગલપુરસામાન્ય
નાગ્રેચાઅનુ. જાતિ
નાના આસંબિયાસામાન્ય
નાના ભાડિયાસામાન્ય
નાના લાયજાસામાન્ય સ્ત્રી
નાની ખાખરસામાન્ય
નાની ઉનડોઠસામાન્ય
પદમપુરઅનુ. આ.જાતિ સ્ત્રી
પાંચોટીયાસામાન્ય
પીપરીસામાન્ય
પોલડિયાસામાન્ય
પુનડીસામાન્ય
રાજપરઅનુ. જાતિ
રામપરસામાન્ય
રત્નાપરસામાન્ય
શેરડીઅનુ.જાતિ સ્ત્રી
શિરવાસામાન્ય
તલવાણાસામાન્ય
ત્રગડીસામાન્ય
વાડાસામાન્ય
વાંઢસામાન્ય
વેકરાઅનુ. જાતિ સ્ત્રી
વીંઢસામાન્ય
વિરાણી નાનીસામાન્ય

​​​​​​​

અબડાસા તાલુકો

ગ્રામ પંચાયતબેઠકનો પ્રકાર
આમરવાંઢસામાન્ય સ્ત્રી
આરીખાણાસામાન્ય સ્ત્રી
આશાપર જૂથસામાન્ય સ્ત્રી
ઐડાસામાન્ય સ્ત્રી
અકરી મોટી જૂથસામાન્ય સ્ત્રી

બાલાચોડ મોટી જૂથ સામાન્ય સ્ત્રી

બાલાપર જૂથસામાન્ય સ્ત્રી
બાંડિયાઅ. જા. સામાન્ય
બારા જૂથઅ. જા. સામાન્ય
બેર મોટી જૂથસામાન્ય સ્ત્રી
બેરા જૂથસામાન્ય સ્ત્રી
ભાચુંડાસામાન્ય સ્ત્રી
ભાનાડા જૂથસામાન્ય સ્ત્રી
ભારાપર જૂથસામાન્ય સ્ત્રી
ભવાનીપરઅનુ. આદિ જાતી
બીટીયારીસામાન્ય સ્ત્રી
બીટ્ટાસામાન્ય સ્ત્રી
બુટ્ટાસામાન્ય સ્ત્રી
ચરોપડી મોટીઅ. જા. સ્ત્રી
છડુરા જૂથસામાન્ય સ્ત્રી
છસરાઅ. જા. સામાન્ય
ચિયાસર જૂથસામાન્ય સ્ત્રી
ધનાવડાઅ. જા. સામાન્ય
ધુફી મોટીસામાન્ય સ્ત્રી
ધુફી નાનીસામાન્ય સ્ત્રી
ડુમરાસામાન્ય સ્ત્રી
ફુલાય જૂથસામાન્ય સ્ત્રી
ગઢવારાવાડા જૂથસામાન્ય સ્ત્રી
ગોયલાસામાન્ય સ્ત્રી
હાજાપર જૂથસામાન્ય સ્ત્રી
હમીરપરસામાન્ય સ્ત્રી
જખૌ જૂથસામાન્ય સ્ત્રી
જંગડિયાસામાન્ય સ્ત્રી
જશાપર જૂથસામાન્ય
કનકપરસામાન્ય સ્ત્રી
કંઢાયસામાન્ય સ્ત્રી
કારાતળાવ જૂથસામાન્ય સ્ત્રી
કરોડીયા મોટાસામાન્ય સ્ત્રી
કેરવાંઢ જૂથસામાન્ય સ્ત્રી
ખાનાયસામાન્ય સ્ત્રી
ખારૂઆસામાન્ય
ખિરસરા કોઠારાસા. શૈ.પ. સ્ત્રી
ખિરસરા વિંઝાણસા. શૈ. પ. સ્ત્રી
ખુઅડા જૂથસા. શૈ. પ. સ્ત્રી
કોઠારા જૂથઅ. જા. સ્ત્રી
કુવા પદ્ધર જૂથસામાન્ય
લાખાણીયાસા. શૈ. પ. સ્ત્રી
લાલા જૂથઅ. જા. સ્ત્રી
લઠેડીસા. શૈ. પ. સ્ત્રી
મોકરશી વાંઢ

સા. શૈ. પ. સામાન્ય

મોખરા

સા. શૈ. પ. સામાન્ય

મોથાળા જૂથ

સા. શૈ. પ. સામાન્ય

નલિયા જૂથ

સા. શૈ. પ. સામાન્ય

નાના વાડાસામાન્ય
નાંગિયાસામાન્ય
નારાણપરસામાન્ય
નરેડી જૂથસામાન્ય
નુંધાતડસામાન્ય
પ્રજાઉસામાન્ય
રામપર અબડાસામાન્ય
રામપરગઢ જૂથસામાન્ય
રવાસામાન્ય
રાયધણજરસામાન્ય
રેલડિયા મંજલસામાન્ય
સાંધાણઅ.જા. સ્ત્રી
સાંધવ મોટીસામાન્ય
સણોસરા જૂથસામાન્ય
સાંયરાસામાન્ય
સિંધોડી મોટીસામાન્ય
સુડધ્રો મોટીઅ. જા. સામાન્ય
સુડધ્રો નાનીસામાન્ય
સુજાપરસામાન્ય
સુથરી જૂથસામાન્ય
તેરાસામાન્ય
ઉકીર જૂથસામાન્ય
ઉસ્તિયાઅ. જા. સ્ત્રી
વાડા પદ્ધરસામાન્ય
વલસરાસામાન્ય
વમોટી મોટી જૂથસામાન્ય
વમોટી નાની જૂથસામાન્ય
વાંકુસામાન્ય
વરાડિયા જૂથસામાન્ય
વરંડી મોટી જૂથસામાન્ય
વાયોરસામાન્ય
વિંઝાણસામાન્ય

​​​​​​​

ગાંધીધામ તાલુકો

ગામબેઠક
અંતરજાળઅનુ.જાતિ સ્ત્રી
ગળપાદરઅન. આ.જાતિ
ખારીરોહરસામાન્ય સ્ત્રી
કીડાણાસામાન્ય સ્ત્રી
મીઠીરોહરસા.શૈ.પ. સ્ત્રી
પડાણાસામાન્ય
શીણાયસામાન્ય

​​​​​​​

અંજાર તાલુકો

ગામબેઠક
આંબાપરસા. બિન અનામત
અજાપરઅ. જા. સામાન્ય
ભાદરોઇસામાન્ય સ્ત્રી
ભલોટ જૂથસામાન્ય સ્ત્રી
ભીમાસરસામાન્ય સ્ત્રી
ભુવડસામાન્ય સ્ત્રી

બીટાવલાડિયા(આ.) સામાન્ય સ્ત્રી

બીટાવલાડિયા (ઉ.)સામાન્ય સ્ત્રી
બુઢારમોરા જૂથઅ. જા. સ્ત્રી
ચંદિયાસામાન્ય સ્ત્રી
ચાંદ્રાણીસામાન્ય સ્ત્રી
ચાંદ્રોડાસામાન્ય સ્ત્રી
દેવળીયાસામાન્ય સ્ત્રી
ધમડકા જૂથસામાન્ય સ્ત્રી
દુધઇ જૂથસા. શૈ. પ. સ્ત્રી
હિરાપરસામાન્ય સ્ત્રી
જરૂસામાન્ય સ્ત્રી
ખંભરા જૂથસામાન્ય સ્ત્રી
ખારાપસવારીયાસામાન્ય સ્ત્રી
ખેડોઇસા. શૈ. પ. સ્ત્રી
ખીરસરાસામાન્ય સ્ત્રી
ખોખરાસા. શૈ. પ. સ્ત્રી
કોટડાઅ. જા. સામાન્ય
કુંભારીયા

સા. શૈ. પ. સામાન્ય

લાખાપર

સા. શૈ. પ. સામાન્ય

લોહારીયા મોટા

સા. શૈ. પ. સામાન્ય

મારીગણાઅ. જા. સામાન્ય
મથડાસામાન્ય સ્ત્રી
માથકસામાન્ય સ્ત્રી
મેઘપર (બો.)સામાન્ય સ્ત્રી
મીંદિયાળાસામાન્ય સ્ત્રી
મીઠા પસવારીયાસામાન્ય સ્ત્રી
મોડસરસામાન્ય
મોડવદરસામાન્ય
મોટી નાગલપરસામાન્ય
નગાવલાડિયાસામાન્ય
નાની નાગલપરસામાન્ય
નવાગામસામાન્ય
નિંગાળસામાન્ય
પાંતિયાસામાન્ય
પશુડાઅનુ. આદિ જાતિ
રામપરસામાન્ય
રાપરસામાન્ય
રતનાલસામાન્ય
સંઘડસામાન્ય
સાપેડાઅ. જા. સ્ત્રી
સતાપરઅ. જા. સ્ત્રી
સિનુગ્રાસામાન્ય
સુગારીયાસામાન્ય
ટપ્પરસામાન્ય
તુણાસામાન્ય
વાડાસામાન્ય
વંડીસામાન્ય
વરસામેડીસામાન્ય સ્ત્રી
વરસાણાસામાન્ય સ્ત્રી
વીડીસામાન્ય
વીરાસામાન્ય

ભચાઉ તાલુકો

ગ્રામ પંચાયતબેઠકનો પ્રકાર
આધોઇ જુથસામાન્ય
આમરડીસામાન્ય સ્ત્રી
આંબલિયાસામાન્ય સ્ત્રી
અમરાપરસામાન્ય સ્ત્રી
બાંભણકાસામાન્ય સ્ત્રી
બંધડીસામાન્ય સ્ત્રી
બાનીયારીસામાન્ય સ્ત્રી
ભરુડિયાસામાન્ય સ્ત્રી
ચાંદ્રોડી જૂથસામાન્ય સ્ત્રી
છાડવાડસામાન્ય સ્ત્રી
ચીરઇ મોટીસામાન્ય
ચીરઇ નાનીસામાન્ય સ્ત્રી
ચોબારીસામાન્ય સ્ત્રી
ચોપડવાસામાન્ય સ્ત્રી
ધોરાવીરા જૂથસામાન્ય
ગઢડા જૂથસામાન્ય સ્ત્રી
ગણેશપરસામાન્ય સ્ત્રી
ધરાણાસામાન્ય સ્ત્રી
હલરાસામાન્ય સ્ત્રી
જડસાસામાન્ય સ્ત્રી
જનાણસામાન્ય સ્ત્રી
જંગીસામાન્ય સ્ત્રી
કબરાઉસા.શૈ.પ.સ્ત્રી
કડોલઅ. આ.જાતિ સ્ત્રી
કકરવાસા.શૈ.પ.સ્ત્રી
કલ્યાણપરસા.શૈ.પ.સામાન્ય
કણખોઇસા.શૈ.પ.સામાન્ય
કંથકોટસા.શૈ.પ.સામાન્ય
કરમરિયાસામાન્ય સ્ત્રી
કટારિયા જૂનાસામાન્ય સ્ત્રી
કટારિયા નવાસામાન્ય સ્ત્રી
ખારોઇસામાન્ય સ્ત્રી
ખોડાસરસામાન્ય સ્ત્રી
કુંભારડીસામાન્ય
લાકડિયા જૂથસામાન્ય
લાખાવાટ

અનુ.જાતિ સામાન્ય

લખપતસામાન્ય
લલિયાણાસામાન્ય
લુણવાસામાન્ય
મનફરાઅનુ.જાતિ સ્ત્રી
માયઅનુ. જાતિ સ્ત્રી
મેઘપર-કુંજીસરસામાન્ય
મોરગરસામાન્ય
નરા જૂથસામાન્ય
નારાણસરીસામાન્ય
નેર-અમરસરસામાન્ય
રામપરઅ. જાતિ સામાન્ય
સામખિયાળીસામાન્ય
શીકરાસામાન્ય
શીકારપુરઅનુ. જાતિ સ્ત્રી
શીવલખાસામાન્ય
સુખપર જૂથસામાન્ય
સુરજબારીસામાન્ય
તોરણિયાસામાન્ય
વામકા

અનુ. જાતિ સામાન્ય

વાંઢિયા જૂથસામાન્ય
વીજપાસરસામાન્ય
વોંધસામાન્ય
વોંધડાસામાન્ય

​​​​​​​

નખત્રાણા ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયતબેઠકનો પ્રકાર
ઐયરસામાન્ય સ્ત્રી
આમારાસામાન્ય સ્ત્રી
આણંદપર (યક્ષ)સામાન્ય સ્ત્રી
આણંદસર (વી)સામાન્ય સ્ત્રી
અંગીયા મોટાઅનુ. જાતિ
અંગીયા નાનાસામાન્ય સ્ત્રી
અરલ નાનીસામાન્ય સ્ત્રી
ભડલીસામાન્ય
ભીટારાઅનુ. જાતિ
બીબરસામાન્ય સ્ત્રી
ચાવડકાઅનુ. જાતિ
દનણાસામાન્ય સ્ત્રી
દેશલપર ગુંતલીઅનુ. જાતિ
દેવીસરસામાન્ય સ્ત્રી
દેવપર યક્ષઅનુ.જાતિ સ્ત્રી
ધાવડા મોટાસામાન્ય સ્ત્રી
ફુલાયસામાન્ય સ્ત્રી
ઘડાણીસામાન્ય સ્ત્રી
હરીપરસામાન્ય સ્ત્રી
જાડાયસામાન્ય સ્ત્રી
જડોદરસામાન્ય સ્ત્રી
જતાવીરસામાન્ય સ્ત્રી
જીંજાયસામાન્ય સ્ત્રી
જીયાપરસામાન્ય સ્ત્રી
કાદિયા મોટાસામાન્ય સ્ત્રી
કાદિયા નાનાસામાન્ય સ્ત્રી
કલ્યાણપરસામાન્ય સ્ત્રી
ખારડીયાસામાન્ય સ્ત્રી
ખિરસરા રોહાસા.શૈ.પ. સ્ત્રી
ખિરસરા (સર્વા)સા.શૈ.પ.સ્ત્રી
ખોંભડી મોટીસા.શૈ.પ. સ્ત્રી
કોટડા જડોદરઅનુ.જાતિ સ્ત્રી
કોટડા રોહાસા.શૈ.પ.સ્ત્રી
લાખિયાર વીરાઅનુ.જાતિ સ્ત્રી
લક્ષ્મીપર નેત્રાસા.શૈ.પ. સામાન્ય
લક્ષ્મીપર તરાસા.શૈ.પ. સામાન્ય
લુડબાયસા.શૈ.પ. સામાન્ય
માધાપર મંજલસા.શૈ.પ. સામાન્ય
મંગવાણાસામાન્ય સ્ત્રી
મંજલસામાન્ય સ્ત્રી
મથલસામાન્ય
મોરજરસામાન્ય સ્ત્રી
મુરૂસામાન્ય સ્ત્રી
નાગલપરઅનુ.જાતિ
નાગવીરીસામાન્ય સ્ત્રી
નખત્રાણા જુથઅનુ.જાતિ સ્ત્રી

નારાણપર રોહા સામાન્ય સ્ત્રી

નવાવાસઅનુ. જાતિ સ્ત્રી
નેત્રાસામાન્ય
નિરોણાસામાન્ય
પાલનપુર (બાડી)સામાન્ય
પાનેલીસામાન્ય
રામપર (રોહા)સામાન્ય
રામપર સર્વાસામાન્ય
રસલીયાઅનુ.જાતિ
રતડીયાસામાન્ય
રતામીયાસામાન્ય
રવાપરસામાન્ય
રોહા (સુમરી)સામાન્ય
સાંગનારાસામાન્ય
સાંયરાસામાન્ય
સુખપર રોહાસામાન્ય
તરાસામાન્ય
થરાવડાસામાન્ય
ટોડીયાસામાન્ય
ઉગેડીસામાન્ય
ઉખેડાસામાન્ય
વડવા ભોપાસામાન્ય
વડવા કાંયાસામાન્ય
વાલ્કા મોટાસામાન્ય
વંગસામાન્ય
વરમસેડાસામાન્ય
વેરસલપરઅનુ.આ.જાતિ
વીભાપરસામાન્ય
વીગોડીસામાન્ય
વીરાણી મોટીઅનુ. જાતિ સ્ત્રી
વિથોણઅનુ. જાતિ સ્ત્રી

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...