તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાટવાડીનાકાથી કોડકી રોડ બિસ્માર હાલતમાં

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોમાસામાં ભંગાર બની ગયેલા શહેરના માર્ગોની સુધારણા માટે રાજ્ય સરકારે ફાળવેલી માતબર રકમમાંથી શહેરના વિવિધ માર્ગોને નવેસરથી બનાવાયા છે, પરંતુ પાટવાડી ગેટથી એરપોર્ટ રિંગરોડને જોડતા લિંક રોડનું કામ હાથ પર ન લેવાતા સ્થાનિકોમાં આર્શ્ચય ફેલાયું છે. આ માર્ગ પર અનેક સોસાયટીઓ ઉપરાંત બીએસએફના વિશાળ કેમ્પર્સ આવેલા છે. આ રસ્તો ચોમાસા પહેલાંથી જ બિસ્માર હાલતમાં હતો અને હવે તેની સ્થિત ઓર ખરાબ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો