હરેકૃષ્ણ સંત કીર્તન:ભુજમાં અમદાવાદ ઇસ્કોનના સંતો દ્વારા કીર્તન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં બની રહેલા ઈસ્કોન મંદિર ખાતે અમદાવાદ કઠવાડાથી પધારેલા 15 જેટલા સંતોની ટીમ ભુજના સમગ્ર વિસ્તારમાં ફરીને સંકીર્તન કરી રહી છે. આ સંતો જાહેર માર્ગ તથા કોલોની વિસ્તારમાં હરેકૃષ્ણ સંત કીર્તન કરી અને લોકોને ભગવાન શ્રીકૃષ્ણનું સંત કીર્તન સંભળાવે છે. આ ટીમ ભાનુશાલી નગરમાં હેમ પ્રિતેશભાઇ ઠક્કરના ઘરે પધાર્યા હતા. જેમાં ભુજના દિવ્ય સુકતા દાસ ,રવિ વર્મા દાસ, સુનીલ પ્રભુ, હિતેશભાઈ વ્યાસ, કાશ્મીર વ્યાસ, કિરણ ઠક્કર, હિરલભાઈ શેઠિયા, પ્રગતિ શેઠિયા તથા નિકુંજ દેવીદાસી સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...