તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:કનૈયાબે પાસે કંપનીમાંથી ચોરી કરનાર બે જબ્બે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કનૈયાબે ગામ પાસે આવેલી એએમડબ્લ્યુ કંપનીમાંથી કરનારા બે ગામના જ શખ્સોને પોલીસે દબોચી લઇ તેમના કબજામાંથી ચોરાઉ 6 હજારની 4 બેટરી અને 5,600ના કેબલ રિકવર કર્યો હતો. પધ્ધર પોલીસે બાતમીના આધારે કનૈયાબેના આરોપી આદમશા કાસમશા ઉમરાણી (શેખ) (ઉ.વ.30) અને ઈકબાલશા ઈબ્રાહિમશા બાનાણી (શેખ) (ઉ.વ.35)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી રૂપિયા 6 હજારની ચાર બેટરી અને રૂપિયા 5,600ના કેબલ સહિતનો મુદામાલ જપ્ત કરીને આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં પધ્ધર પીએસઆઈ એસ.આર. જાડેજા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રાણા, ક્રિપાલસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, જતીનભાઈ ચૌહાણ સહિતના જોડાયા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો