તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકરી:જોજો, મલબો ઉપાડવાના મુહૂર્ત પહેલા વજનથી ફરી ફૂટપાથ બેસી ન જાય

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના હૃદય સમાન હમીરસર તળાવની દીવાલ ઈદગાહ પાસે જમીન બેસી જવાથી ઢળી પડી હતી. જેની મરંમત બાદ છેલ્લા દોઢ બે માસથી ફૂટપાથ ઉપર જ મલબો પડી રહ્યો છે. પદાધિકારીઅોના હસ્તે મલબો ઉપાડવાના ખાતમુહૂર્ત નીકળે અે પહેલા મલબાના વજનથી ફરી ફૂટપાથ હમીરસરમાં બેસી ન જાય તો સારુું. જોકે, મલબો હટે અને અે જગ્યાઅે ફરી હાથલારીવાળા ગોઠવાઈ જશે તો ફરી અકસ્માતની ભીતિ તો રહેશે, જેથી અેટલા વિસ્તારને ફરતે દીવાલ બનાવી નાખવામાં જ હિત રહેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો